$(1)$ $[Co(H_2O)_6]Cl_3$
$(2)$ $[Co(H_2O)_5Cl]Cl_2\ .\ H_2O$
$(3)$ $[Co(H_2O)_4Cl_2]Cl\ .\ 2H_2O$
હાઈડ્રેશનમાં પાણીના અણુઓની સંખ્યામાં હાઈડ્રેટ સમઘટક જુદા હોય છે અને લીગાન્ડ સ્વરૂપે હોય છે.
$(1)\ [CO(NH_3)_5(NO_2)]Cl$ અને $[CO(NH_3)_5(ONO)]Cl_2$ લીન્કેજ
$(2)\ [Cu(NH_3)_4][PtCl_4]$ અને $[Pt(NH_3)_4][CuCl_4]$ સવર્ગ
$(3)\ [Pt(NH_3)_4Cl_2]Br_2$ અને $[Pt(NH_3)_4Br_2)]Cl_2$ આયનીકરણ
$(I)$ નિકલના શુદ્ધિકરણ માટે મોંડની પ્રક્રિયા
$(II)$ ફોટોગ્રાફિક પ્લેટમાંથી પ્રક્રિયા ન થયેલ $AgBr$ ને દૂર કરવું
$(III)$ શરીરમાંથી સીસાના ઝેરને દૂર કરવું
$I$ $-$ $II$ $-$ $III$