Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં $6\,V$ બ્રેકડાઉન વૉલ્ટેજ અને $R_L= 4\,k\Omega $ લોડ અવરોધ ધરાવતો ઝેનર ડાયોડ પરિપથ દર્શાવેલ છે જેમાં શ્રેણી અવરોધ $R_i = 1\,k\Omega $ જોડેલ છે.બેટરીનો વૉલ્ટેજ $V_B$ $8\,V$ થી $16\,V,$ સુધી ફરે છે તો ઝેનર ડાયોડમાથી પસાર થતો ન્યૂનત્તમ અને મહત્તમ પ્રવાહ કેટલો હશે?
આપેલ પરિપથમાં ત્રણ સમાન ડાયોડનો ઉપયોગ કરવામાં આવેલ છે. દરેક ડાયોડનો ફોરવોર્ડ અવરોધ $20\,\Omega $ અને રિવર્સ બાયસનો અવરોધ અનંત છે. અવરોધ $R_1 = R_2 = R_3 = 50\,\Omega$ અને બેટરીનો વૉલ્ટેજ $6\,V$ છે. તો $R_3$ માંથી કેટલા $mA$ નો પ્રવાહ પસાર થશે?
અર્ધવાહકમાં સમાન ઈલેક્ટ્રોન અને હોલની સાંદ્રતા $6×10^8/ m^3$ છે. કેટલીક અશુદ્ધિ ઉમેરતાં ઈલેક્ટ્રોનની સાંદ્રતા વધીને $9×10^{12 }/ m^3$ થાય છે. નવા હોલની સાંદ્રતા શોધો.