નીચે પૈકી કયું સંમિશ્રણ  $XeO_3$ પરમાણુને રજૂ કરતું નથી?
Advanced
Download our app for free and get startedPlay store
d
In $XeO _3$

Ground state of electronic configuration $X e=[K r] 4 d^{10} 5 s^2 5 p^6$

Excited state of electronic configuration $Xe =[ Kr ] 4 d ^{10} 5 s ^2 5 p ^3 5 d ^3$

The electronic configuration of oxygen $=1 s^2 2 s^2 2 p^4$

In $XeO _3$, the hybridisation of $Xe$ is $sp ^3$, It form $3$ $\sigma$ bond and three $\pi$ bonds with three oxygen atoms and contain one lone pair of electron.

The oxygen atom form bond with $Xe$ like $s p^3+p_x, s p^3+p_y, s p^3+p_z$, but never form $s p^3+s$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું ધ્રુવીય સંયોજન છે ?
    View Solution
  • 2
    નીચે પૈકી ધ્રુવીય ગુણધર્મની દ્રષ્ટિએ કયો ક્રમ સાચો છે?
    View Solution
  • 3
    આયનીય સંયોજનની લેટાઈસ ઊર્જા તેના પર નિર્ભર છે
    View Solution
  • 4
    નીચે આપેલ વિધાનોમાંથી જે સાચું નથી?

    $(I)$ બંધ લંબાઇનો ક્રમ : $H^-_2 = H^+_2 > H_2$

    $(II)\, O^+_2 ,NO,N^-_2$ બધા સમાન બંધ ક્રમાંક $2 \frac{1}{2}$ ધરાવે છે.

    $(III)$ બંધ ક્રમાંક શૂન્ય સુધીના કોઈપણ મૂલ્યને ધારે છે

    $(IV)\, NO^-_3$ અને $BO^-_3$ બંને $X - O$ બંધ માટે સમાન બંધ ક્રમાંક ધરાવે છે (જ્યાં $X$ એ કેન્દ્રિય પરમાણુ છે)

    View Solution
  • 5
    વાયુમય ટ્રાયઇથાઇલ એમાઇનમાં $"-C-N-C-"$નો બંધકોણ $.....$ ડિગ્રી છે.
    View Solution
  • 6
    આણ્વીક કક્ષક સિદ્ધાંતને આધારે $O_2^{2 - }$ માં અબંધકારક ઇલેક્ટ્રોન જોડની સંખ્યા કેટલી હશે?
    View Solution
  • 7
    એક યુગ્મ બંધ બે પરમાણુઓ ને જોડે છે જેમાં સહભાગી ઈલેક્ટ્રોન ની સંખ્યા કેટલી છે    
    View Solution
  • 8
    સવર્ગ સહસંયોજક બંધન દ્વારા કયું સંયોજન શ્રેષ્ઠ રીતે સમજાવવામાં આવ્યું છે
    View Solution
  • 9
    નીચેનામાંથી કોની દ્વિધ્રુવીય ચાકમાત્રા સ્થાયી  હશે
    View Solution
  • 10
    આપેલ કક્ષકોની સંખ્યા કે જેમાં ઈલેકટ્રોન ધનતા  દિશામાં છે તે $............$

    $p _x, p _y, p _z d _{x y}, d _{y z}, d _{x z}, d _z{ }^2, d _x{ }^2-y^2$

    View Solution