નીચેના આશયો (aspects) ને અનુવર્તી ધાતુ સાથે જોડો.

આશય (aspect) ધાતુ
$(a)$ ધાતુ કે જે મહતમ સંખ્યાની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે.  $(i)$ સ્કેન્ડિયમ
$(b)$ ધાતુ કે જે $3d$ સમૂહમાં મૂકેલ હોવા છતા સંક્રાંતિ તત્વ ગણાતુ નથી. $(ii)$ કોપર
$(c)$ ધાતુ કે જે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતી નથી. $(iii)$ મેંગેનીઝ
$(d)$ ધાતુ કે જે જલીય દ્રાવણમાં તેની $+1$ ઓક્સિડેશન અવસ્થામાં વિષમીકરણ પામે છે. $(iv)$ ઝિંક

સાયો વિકલ્પ પસંદ કરો.

NEET 2020, Medium
Download our app for free and get startedPlay store
c
In 3 d-series, Manganese reveals maximum number of oxidation states i.e.,
$(+2$ to +7$)$
Zinc atom has completely filled d-orbitals in its ground state as well as in its oxidised state, hence it is not regarded as a transition element.

Scandium shows only one oxidation state
i.e., +3 .
Cu $^{+}$ undergoes disproportionation reaction in aqueous solution
$2 Cu ^{*}( aq ) \longrightarrow Cu ^{2+}( aq )+ Cu ( s )$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $22 $ કેરેટ સોનાના ઘરેણામાં $Au$  અને $Cu$  ના પરમાણ્વિય કદ વચ્ચેનો તફાવત કેટલો હોય છે
    View Solution
  • 2
    કોલમ $A$  ને કોલમ $B$  સાથે યોગ્ય રીતે જોડો :

    કોલમ  $A $         

    કોલમ $ B$

    $(1)$ $V^{+4}$

    $(a)$ રંગવિહિન

    $(2)$ $ Ti^{3+}$

    $(b)$  ગુલાબી

    $(3)$ $Ti^{4+}$

    $(c)$ જાંબુડીયો

    $(4)$ $Mn^{2+}$

    $(d)$ ભૂરો

     

    $(e)$  જાંબલી

    View Solution
  • 3
    જલીય દ્રાવણમાં $Ni^2$  ની દ્રાવણની સ્પીનની માત્ર ચુંબકીય ચાકમાત્રા (બ્હોર મેગ્નેટોન એકમમાં) કેટલી થાય? ($Ni $ પરમાણુ ભાર = $28$ )
    View Solution
  • 4
    $Zn$ અને $Cd$ ધાતુઓ જુદી-જુદી  સંયોજકતા બતાવતા નથી કારણ કે
    View Solution
  • 5
    નીચે આપેલા પૈકી ક્યા સંક્રાંતિ તત્વની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે?
    View Solution
  • 6
    કયા પદાર્થમાં સંક્રાંતિ આયનની ચુંબકીય ચાકમાત્રા સૌથી વધુ હશે?
    View Solution
  • 7
    સ્કેન્ડિયમ અને ઓક્સિજનના સંયોજન માટે નીચેનામાંથી કયું સાચું સૂત્ર છે?
    View Solution
  • 8
    વેનેડિયમ $(V)$, ક્રોમિયમ $(Cr)$ , મેંગેનીઝ $ (Mn)$ અને આયર્ન $(Fe) $   ની અણુ સંખ્યા અનુક્રમે$ 23,\, 24, \,25 $  $ 26 $  છે જે એક આમાં સૌથી વધુ બીજી આયનીકરણ એન્થાલ્પી હોવાની અપેક્ષા છે
    View Solution
  • 9
    નીચેની ઇલેકટ્રોન રચનાઓમાં કઇ ઇલેકટ્રોન રચનામાં પરમાણુ ઊંચામાં ઊંચી ઓકિસડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે
    View Solution
  • 10
    $CuSO_4$  ના દ્રવાણમાં $NH_3 $  નું દ્રાવણ ઉમેરતા કારણે ભૂરો રંગ ઉદભવે છે ?
    View Solution