Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કણ કે જે ફરજિયાત પણ $x-$ અક્ષ પર ગતિ કરે છે. તેના પર એ જ દિશામાં એક બળ લગાવવામાં આવે છે કે જે ઉગમબિંદુથી કણના અંતર $x$ સાથે $F(x) = -kx + ax^3$ અનુસાર બદલાય છે. જ્યા $k$ અને a ઘન અચળાંક છે. $x \ge 0$માટે પદાર્થની સ્થિતિ ઊર્જા $U (x)$ નો આલેખ કેવો હશે ?
$2\; kg$ દળનો એક બ્લોક સમક્ષિતિજ સપાટી પર $4\; m / s$ ના વેગથી ગતિ કરે છે. તે સામાન્ય સ્થિતિમાં રહેલી એક સ્પ્રિંગને દબાવે છે. આ દબાણ બ્લોક જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે. તેનું ગતિક ઘર્ષણબળ $15 \;N$ અને સ્પ્રિંગ અચળાંક $10,000 \;N / m$ છે. તો સ્પ્રિંગ કેટલી દબાશે ($cm$ માં)?
પૃથ્વી પરથી શિરોલંબ રીતે ઉપરની તરફ પ્રક્ષેપિત પદાર્થ પૃથ્વી પર પાછા આવતા પહેલા પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ પહોંચે છે. ગુરુત્વાકર્ષણ બળ દ્વારા લગાવવામાં આવતો પાવર મહત્તમ .........