Question
સંખ્યા $19$ ની પહેલાંની અને પછીની સંખ્યા મેળવો.

Answer

$19$ ની પહેલાંની સંખ્યા (પૂર્વવર્તી) $= 19 - 1 = 18$
$19$ ની પછીની સંખ્યા (અનુવર્તી) $= 19 + 1 = 20$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો, જેથી તે સંખ્યાને $11$ વડે ભાગી શકાય: $(a) 9238\_9$
$20.75$ રૂપિયામાંથી $18.25$ રૂપિયા બાદ કરો.
સમીકરણ ઉકેલો : $5n-1=9$
સરવાળા કરો: $3.986 + 87.5 + 14.36$
$3$ વડે નિઃશેષ ભાગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો:
$(1) \ 303, (2) \ 905, (3) \ 885, (4) \ 404, (5) \ 222, (6) \ 367, (7) \ 5040, (8) \ 7077, (9) \ 5078, (10) \ 4137, (11) \ 5678, (12) \ 96332$
નીચેના ગુણોત્તર શોધો: $30$ મિનિટ અને $1.5$ કલાક
નીચેનું વાક્ય ખરું છે કે ખોટું તે કહો: $21 : 6 :: 35 : 10$
દશાંશનો ઉપયોગ કરી $2 \ kg \ 9 \ g$ ને $kg$ માં કઈ રીતે લખશો?
દશાંશનો ઉપયોગ કરી, નીચેનાને સેમીમાં દર્શાવો:
$(1) \ 116 \ \text{મિમી}$
$(2) \ 4 \ \text{સેમી} \ 2 \ \text{મિમી}$
ચકાસો કે નીચે આપેલા ગુણોત્તર સરખા છે કે નહીં. એટલે કે તે પ્રમાણમાં છે કે નહીં: $12 : 18$ અને $9 : 27$