જલીય દ્રાવણમાં નીચેના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલ ($E^o$ in volts) ધ્યાનમાં લો.

તત્વ $M^{3+}/ M$ $M^+/M$
$Al$ $-1.66$ $+0.55$
$Tl$ $+1.26$ $-0.34$

આ માહિતીને આધારે ક્યુ વિધાન સાચું છે? 

JEE MAIN 2017, Diffcult
Download our app for free and get startedPlay store
c
$(i)\,\mathop {A{l^{3 + }}}\limits_{Most\,\,stable} \,\xrightarrow{{{E^o}\, = \, - \,1.66}}Al\,\xleftarrow{{{E^o}\, = \, + \,0.55}}\mathop {A{l^ + }}\limits_{Less\,\,stable} $

$(ii)\mathop {T{l^{3 + }}}\limits_{Less\,\,stable} \,\xrightarrow{{{E^o}\, = \, -  + 1.26}}Tl\,\xleftarrow{{{E^o}\, = \, - 0.34}}\mathop {T{l^ + }}\limits_{Most\,\,\,stable} $

$Tl^+$ has negative electrode potential $(E^o = - 0.34)$ means, it does not prefer to convert into $Tl$ but reverse must be preferred that's why it is more stable than $Tl^{3+}$ $(E^o\,=\,+\,1.26)$ In $Al$, $Al^{3+}$ is more stable $E^o=\,-\,1.66$ than $Al^+$  $(E^o\,=\,+0.55)$ and also from $Tl^+$ due to more negative value of $E^o$. Therefore, by comparison it confirms that $Tl^+$ is more stable than $Al^+$.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $298\,K$ એ પ્રક્રિયા,

    $Zn ( s )+ Sn ^{2+}$ (જલીય) $\rightleftharpoons Zn ^{2+}$ જલીય $+ Sn ( s )$ ની સંતુલન અચળાંક $1 \times 10^{20}$ છે. તો $Sn / Sn ^{2+}$ વિદ્યુત ધ્રુવની (ઈલેકટ્રોડ પોટેન્શિયલ) માત્રા જો $E_{Z n}^0 2+/ Zn =-0.76 V$ માટે $..............\times 10^{-2}\,V$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    આપેલું છે: $\frac{2.303 RT }{ F }=0.059\,V$

    View Solution
  • 2
    $E _{ Cu ^{2+} \mid Cu }^{\circ}=+0.34 V$

    $E _{ Zn ^{2}+\mid Zn }^{ o }=-0.76 V$

    ઉપરોક્ત કોષ માટે નીચેના વિકલ્પોમાંથી ખોટા વિધાનની ઓળખ આપો 

    View Solution
  • 3
    આપેલ $E_{C{u^{2 + }}/Cu}^o = 0.34\,V\,,\,E_{C{u^{2 + }}/Cu}^o = 0.15\,V$ તો $Cu^+/Cu$ અર્ધકોષ માટે પ્રમાણિત વિર્ધુતધ્રુવ પોટેન્શિયલ ............. $\mathrm{V}$
    View Solution
  • 4
    જ્યારે સમાન વિદ્યુત પ્રવાહ જુદાજુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં શ્રેણીમાં પસાર કરવામાં આવે તો ધ્રુવ પર જમા થતા તત્વોનું મૂલ્યો એ તેમના ... ગુણોત્તરમાં હોય છે?
    View Solution
  • 5
    $25^{\circ} {C}$ એ કોષને અનુસરો.

    ${Zn}\left|{Zn}^{2+}({aq}),(1 {M}) \| {Fe}^{3+}({aq}), {Fe}^{2+}({aq})\right| {Pt}({s})$

    કોષ પોટેન્શિયલ $1.500\, {~V}$ પર ${Fe}^{3+}$ આયન તરીકે હાજર કુલ આયનનો અપૂર્ણાંક, ${X} \times 10^{-2}$ છે. $X$ નું મૂલ્ય $.....$ (નજીકના પૂર્ણાંકમાં) છે.

    $\left(\right.$ આપેલ છે: $\left.E_{{Fe}^{3+} / {Fe}^{2+}}^{0}=0.77\, {~V}, {E}_{{Zn}^{2+} / {Zn}}^{0}=-0.76 \,{~V}\right)$

    View Solution
  • 6
    બધા તાપમાન પર કોને સંદર્ભ વિદ્યુતધ્રુવ માનવામાં આવે છે અને તેને શૂન્ય વૉલ્ટનું મૂલ્ય આપવામાં આવેલ છે.
    View Solution
  • 7
    $A{g^ + },\,N{i^{ + 2}}$ અને $C{r^{ + 3}}$ આયનના દ્રાવણ ધરાવતા વિદ્યુત-વિભાજય કોષોમાંથી વીજળીનો એક ફેરાડે પસાર કરવા પર, $Ag\,(At.\,\,wt. = 108),\,\,Ni\,(At.\,wt. = 59)$ અને $Cr\,(At.\,wt. = 52)$ $.....$ જથ્થો જમા થશે?

    $Ag$ , $Ni$ , $Cr$

    View Solution
  • 8
    ચાંદીના ઈલેક્ટ્રોક ધરાવતા સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં $10.79$ ગ્રામ ચાંદી છૂટી પડે છે. જો તેટલા જ મૂલ્યનો વિદ્યુતપ્રવાહ કોપરના ઈલેકટ્રોડ ધરાવતા કોપર સલ્ફેટના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે, તો કેથોડ પર કેટલા ગ્રામ કોપર મળે?
    View Solution
  • 9
    $CuSO_4$ ના જલીય દ્રાવણમાં $1 $ ફેરાડે વિદ્યુતજથ્થો પસાર કરતાં ..... મળે.
    View Solution
  • 10
    $KCl,\,NaCl$ અને $KNO_3$ ની મોલર વાહકતા અનુક્રમે $152,\,128$ અને $111\, S\, cm^{2}\, mol^{-1}$ છે, તો $NaNO_3$ ની મોલર વાહકતા ............. ${\rm{S}}\,{\rm{c}}{{\rm{m}}^2}{\rm{mo}}{{\rm{l}}^{ - 1}}$ થાય.
    View Solution