નીચેના માંથી ક્યો બંધ હાઇડ્રોજન બંધ ની મહતમ કિંમત માટે જવાબદાર છે? 
  • A$O - H$
  • B$N - H$
  • C$S - H$
  • D$F - H$
Easy
Download our app for free and get startedPlay store
d
(d) Hydrogen bonding will be maximum in \(F-H\) bond due to greater electronegativity difference.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યા સંયોજનમાં દ્વિધ્રુવ ચાકમાત્રા સૌથી વધુ હશે?
    View Solution
  • 3
    નીચે આપેલા માંથી સ્પીસિઝોની સંખ્યા કે જે સમચોરસ પિરામીડલ બંધારણ ધરાવે છે તે $...........$

    $PF _5, BrF _4^{-}, IF _5 ; BrF _5, XeOF _4, ICl _4^{-}$

    View Solution
  • 4
    $I_3^-$ના ભ્રમણકક્ષાની ભૌમિતિક ગોઠવણી અને આકાર અનુક્રમે છે
    View Solution
  • 5
    $\overset{\bullet }{\mathop{C}}\,{{X}_{3}}$ સંયોજન વિષે ખોટું વિધાન કયું છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યા પરિબળો વિદ્યુતસંયોજકતા ને મદદ કર્તા નથી?
    View Solution
  • 7
    હાઈડ્રોજન બંધ ના સંદર્ભ માં સાચું / ચા વિધાન/નો શોધો.

    $A$. જયારે $H$ એ સહસંયોજક રીતે ખુબ જ ઊચા વિધુતઋણમય પરમાણુ સાથે બંધ બનાવે છે ત્યારે હાઈડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવે છે.

    $B$. $૦-$નાઇટ્રો ફીનોલ માં આંતરઆણ્વીય $H$ બંધ હાજર છે.

    $C$. $HF$ માં આંત:આણ્વીય $H$ બંધ હાજર છે.

    $D$. સંયોજન ની ભોતિક અવસ્થા પર $H$ બંધ ની માત્રા આધારિત છે.

    $E$. સંયોજનો ના બંધારણ અને ગુણધર્મો પર $H-$ બંધ શક્તિશાળી અસર ધરાવે છે.

    નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    બંધકોણ માટે કયો યોગ્ય વિક્લપ છે?
    View Solution
  • 9
    $M$ ધાતુની ઇલેક્ટ્રોન રચના $1s^2 \,2s^2\,2p^6\,3s^1$ છે, તો તેના ઓક્સાઇડનું સૂત્ર શુ થશે ?
    View Solution
  • 10
    નાઈટ્રેટ આયન, $(NO^-_3)$ માટે કેટલા સંસ્પંદન રચનાઓ લખી શકાય છે?
    View Solution