કથન $A :$ લુઈસ એસિડ બેઈઝ સંકલ્પનાના ઉપયોગ વડે પાણીની ઉભયધર્મી પ્રકૃતિ સમજાવી શકાય છે.
કારણ $R :$ પાણી $NH _{3}$ સાથે એસિડ તરીકે અને $H _{2} S$ સાથે બેઈઝ તરીકે વર્તે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
$i\,\, HCO_3$ $ii. \,H_3O^+$
$iii.\, HSO_4^-$ $iv.\, HSO_3F$
તો તેમની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ જણાવો.
| સંયોજન | $K_{sp}$ |
| $AgCl$ | $1.1\times10^{-10}$ |
| $AgI$ | $1.0\times10^{-16}$ |
| $PbCrO_4$ | $4.0\times10^{-14}$ |
| $Ag_2CO_3$ | $8.0\times10^{-12}$ |
સૌથી વધુ દ્રાવ્ય અને ઓછામાં ઓછા દ્રાવ્ય સંયોજનો અનુક્રમે છે.