Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક લિટર બફર દ્રાવણ એ $NH _3$ અને $NH _4 Cl$ દરેકના $0.1\,mole$ ધરાવે છે. તેમાં દ્રાવ્ય વાયુમય $HCl$ ના $0.02\,mole$ ને ઓગાળતા, દ્રાવણની $pH ...........\times 10^{-3}$ મળે છે. (નજીકનો પૂર્ણાક)
$\left[\right.$ આપેલ : $pK _{ b }\left( NH _3\right)=4.745$