માં જો $OH^-$ ની સાંદ્રતા $1/4$ ગણી ઘટાડવામાં આવે તો $Fe^{3+}$ ની સંતુલન સાંદ્રતા .......... ગણી વધશે.
$2 NO _{( g )}+ O _{2}( g ) \rightleftarrows 2 NO _{2}( g )$
ઉપર થતી પ્રક્રિયા $1\, atm$ ના કુલ દબાણે સંતુલન અવસ્થામાં આવી. પ્રણાલીનું પૃથ્થકરણ દર્શાવે છે કે સંતુલને $0.6$ મોલ ઓકિસજન હાજર છ. તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $......$ છે. (નજીકનો પૂર્ણાંક)