$\therefore \,\,{D_o} = \,\,{D_t}\,\, = \,\,{D_o}\,\,\,\,\,\,\therefore \,\,\,2D = \,{D_t}\,\,\,\,\therefore \,\,\,\,{D_{o\,}} = \,\,\frac{{{D_t}}}{2}$
જેથી એમોનિયમ ક્લોરાઈડની સંપૂર્ણ આયોનાઈઝની અવલોકિત બાષ્પઘનતા એ સૈધ્ધાંતિક બાષ્પઘનતાથી અડધો થશે.
$CO ( g )+ H _2 O ( g ) \rightleftharpoons CO _2( g )+ H _2( g )$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K _{ c } \times 10^2$ એ $.........$ છે.(નજીકનો પૂર્ણાક)