આમ, વાયુરૂપ અણુઓ ઘટતાં એન્ટ્રોપી ઘટે.
$C_{(s)} + O_{2(g)} \rightarrow {CO_2}_{(g)} $ માં $ \Delta n_{(g)} = n_p - n_r = 1 - 1 = 0$ આમ, એન્ટ્રોપી ન બદલાય.
$CaCO_{3(s)} \rightarrow CaO_{(s)} + CO_{2(g)}$ માં $ \Delta n_{(g)} = n_p - n_r = 1 - 0 = 1 $ આમ, અહીં કદ વધતાં એન્ટ્રોપી વધે.
$N_{2(g)} + O_{2(g)} \rightarrow 2NO_{(g)}$ માં $ \Delta n_{(g)} = n_p - n_r = 2 - 2 = 0$ આમ, એન્ટ્રોપી ન બદલાય.
$3 C _{2} {H _{2}}_{(g)} \rightarrow C _{6} {H _{6}}_{(l)}$, is $.....\,kJ \,mol ^{-1}$
સૂચી$-I$ | સૂચી$-II$ |
$(A)$ સ્વયંસ્ફુરિત પ્રક્રમ | $(I)\,\Delta H < 0$ |
$(B)\,\Delta P =0\;\Delta T =0$ સાથે પ્રક્રમ | $(II)\,\Delta G _{ T , P } < 0$ |
$(C)\,\Delta H _{reaction}$ | $(III)$ સમતાપિય અને સમદાબીય પ્રક્રિયા |
$(D)$ ઉષ્માક્ષેપક પ્રક્રિયા | $(IV)$ [પક્રિયક અણુની બંધ ઉર્જાઓ] - [નીપજ અણુંની બંધ ઉર્જાઓ] |
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.