.વિધાન : $Y$ તેઓ કોષ દ્વારા સ્રવિત ચીકણા પદાર્થથી ઘેરાયેલાં છે.
(અ) | (બ) |
$(1)$ રંગસૂત્રની ભુજાઓની લંબાઈ સરખી હોય | $(a)$ સબમેટાસેન્ટ્રિક |
$(2)$ રંગસૂત્રની એક બાજુની ભુજાઓ ટૂંકી હોય | $(b)$ એક્રોસેન્ટ્રિક |
$(3)$ રંગસૂત્રની એક ભુજા ખુબ જ લાંબી હોય | $(c)$ ટીલોસેન્ટ્રિક |
$(4)$ રંગસૂત્રમાં બે જ ભજાઓ હોય | $(d)$ મેટાસેન્ટ્રિક |
કોલમ $-I$ |
કોલમ $-II$ |
$A.$ રસધાની |
$i.$ ક્રેબ્સચક્ર |
$B.$ કણાભસૂત્ર |
$ii.$ પ્રકાશસંશ્લેષણ |
$C.$ ગોલ્ગીકાય |
$iii.$ ઉત્સર્જન |
$D.$ હરિતકણ |
$iv.$ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકો પ્રોટીનના સંશ્લેષણ સ્થાન |