સૂચિt $-I$ (પ્રક્રિયા) |
સૂચિ $-II$ (સ્થિતિ) |
$A$. સમતાપીય પ્રક્રિયા | $I$. ઉષ્માનો વિનિમય થતો નથી |
$B$. સમકદીય પ્રક્રિયા | $II$. અચળ તાપમાન ૫૨ ક૨વામાં આવે છે |
$C$. સમદાબીય પ્રક્રિયા | $III$. અચળ કદ પર કરવામાં આવે છે . |
$D$. સમોષ્મી પ્રક્રિયા | $IV$.અચળ દબાણા પર કરવામાં આવે છે |
નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$Cl_2(g) \rightarrow 2Cl(g),$ | $242.3\,kJ\,mol^{-1}$ |
$I_2(g) \rightarrow 2I(g),$ | $151.0\,kJ\,mol^{-1}$ |
$ICl(g) \rightarrow I(g)+Cl(g),$ | $211.3\,kJ\,mol^{-1}$ |
$I_2(s) \rightarrow I_2(g),$ | $62.76\,kJ\,mol^{-1}$ |
જો આયોડિન અને ક્લોરિનની પ્રમાણિત અવસ્થા $I_{2(s)}$ અને $Cl_{2(g)}$ હોય તો $ICl_{(g)}$ ની સર્જન એન્થાલ્પી ................. $\mathrm{kJ\,mol}^{-1}$ જણાવો.