Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$200\, {~mL}$ $0.2\, {M} {HCl}$ એ $300\, {~mL}$ $0.1\, {M} {NaOH}$ સાથે મિશ્રિત છે. આ પ્રક્રિયાને તટસ્થ કરવાની મોલર ઉષ્મા $-57.1 \,{~kJ}$ છે. મિશ્ર કરતાં પ્રણાલીમાં તાપમાનમાં વધારો ${ }^{\circ} {C}$માં ${x} \times 10^{-2}$ છે. ${x}$નું મૂલ્ય $.....$ છે.
ઈથીનની દહન ઉષ્મા $1411\, KJ$ હોય તો ઈથીનનું ચોક્કસ જથ્થામાં ઈથીનને સળગાવ્યે તો $6226 \,KJ$ ઉષ્મા મળે છે. તો ($S.T.P.$ એ) પ્રક્રિયામાં દાખલ થતાં $O_2$ નુંં કદ કેટલું ?
$0\,^oC$ થી $100\,^oC$ સુધી $128\, g$ ઓક્સિજન વાયુને ગરમ કરતાં તેનાં $C_v$ અને $C_p$ નાં સરેરાશ $5$ અને $7 \,cal\, mol ^{-1}$ અંશ$^{-1}$ છે. તો $\Delta U$ અને $\Delta H$ ના અનુક્રમે મૂલ્ય શોધો.
$N{H_{3\left( g \right)}}$ અને ${N_2}{H_{4\left( g \right)}}$ ની પરમાણ્વિયકરણ એન્થાલ્પી અનુક્રમે $+150\, kJ\, mol^{-1}$ અને $310\, kJ\, mol^{-1}$ છે. તો $\Delta H\left( {N - N} \right)$ ........$kJ\, mol^{-1}$ થશે.