નીચેના પૈકી કયો આયન સૌથી વધુ સ્થાયી છે ?
  • A$[Fe(Cl)_6]^{3-}$
  • B$[Fe(H_2O)_6]^{3+}$
  • C$[Fe(CN)_6]^{4-}$
  • D$[Fe(NH_3)_6]^{3-}$
Medium
Download our app for free and get startedPlay store
c
લિગેન્ડની પ્રબળતાનો ક્રમ : \(CN^{-} > NH_3 > H_2O > Cl^{-}\)

જેમ લિગેન્ડની પ્રબળતા વધુ હોય તેમ બંધની મજબુતાઇ વધે છે પરિણામે સંકીર્ણની સ્થિરતા વધુ હોય છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ડાયક્લોરો ડાયઓક્સિલેટો ક્રોમીયમ $ (III)$  માં પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા અનુક્રમે ...... છે.
    View Solution
  • 2
    કયાં પ્રકારનો સમઘટક અષ્ટફલકીય $[CO(NH_3)_4Br_2]Cl$ વડે રહેલ છે?
    View Solution
  • 3
    નીચે પૈકી કયા દ્વિક્ષારનું અસ્તિતત્વ નથી?
    View Solution
  • 4
    $Na_4[Fe(CN)_5NOS]$ એ સવર્ગ સંયોજન..... નુ અણુસૂત્ર છે.
    View Solution
  • 5
    વિલ્કીન્સનના ઉદીપકમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનું સંકરણ અને તેનો આકાર જણાવો.      
    View Solution
  • 6
    ........દ્વારા સમતલીય સમચોરસ ભૂમિતિ દર્શાવાય છે. 
    View Solution
  • 7
    નીચે પૈકી કયુ/ક્યા સંકીર્ણ સંયોજન $(s)$ અનુચુંબકીય અને નીચુ સ્પિન મૂલ્ય ધરાવે છે?

    $(I)\,K_3 [Fe(CN_6)]$   $(II)\, [Ni(CO)_4]^0$  $(III)\, [Cr(NH_3)_6]^{3+}$  $(IV)\, [Mn(CN)_6]^{4-}$ 

    સાચો કોડ પસંદ કરો.

    View Solution
  • 8
    નીચેના પૈકી કોણ ભૌમિતિક સમઘટતા આપતું નથી ?
    View Solution
  • 9
    $[E(en)_2(C_2O_4)]NO_2$ સંકીર્ણમાં E નો સવર્ગાંક અને ઓક્સિડેશન અવસ્થા કઈ હશે ?
    View Solution
  • 10
    નિકલ આયનને ઓળખવા માટે વપરાતો પ્રકિયક ..... છે.
    View Solution