Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $C\left( t \right) = A\,\sin \,{\omega _c}t$ કેરિયર તરંગને $m\left( t \right) = A\,\sin \,{\omega _m}t$ મોડ્યુલેટર સિગ્નલ વડે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટ કરવામાં આવે તો મોડ્યુલેટેડ સિગ્નલ $[C_m(t)]$ નું સમીકરણ અને તેનો મોડ્યુલેશન અંક અનુક્રમે કેટલા મળે?
$800\ nm$ તરંગલંબાઈ પર કાર્યરત એક સંદેશાવ્યવહાર તંત્રમાં ફક્ત એક ટકા ઉદગમ આવૃત્તિ જ સિગ્નલ બૅન્ડવિથ માટે મળવા પાત્ર છે. $6\, MHz$ ની બૅન્ડવિડથના $TV$ સિગ્નલનાં ટ્રાન્સમીશન માટે સમાવિષ્ટ ચેનલોની સંખ્યા કેટલી હશે (પ્રકાશનો વેગ $c = 3 \times 10^8\,m/s,\,\,h = 6.6 \times 10^{-34}\,J-s$ )
$11.21\, {MHz}$ આવૃતિના એક $15\, {V}$ ના મહત્તમ (Peak) વૉલ્ટેજ વાળા કેરિયર સિગ્નલને $7.7\, {kHz}$ સાઇન (sine) પ્રકારના અને $5\;V$ કંપવિસ્તાર ધરાવતા તરંગ વડે કંપવિસ્તાર અભિમિશ્રિત કરતાં $A.M.$ (કંપવિસ્તાર અભિમિશ્રિત) તરંગ ના upper સાઈડ અને lower સાઇડ બેન્ડના કંપવિસ્તાર અનુક્રમે $\frac{a}{10}\, V$ અને $\frac{b}{10}\, V$ છે તો $\frac{a}{b}$ નું મૂળી કેટલું થશે?