Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક રાડાર $1$ $k$ $W$ ને પાવર ધરાવે છે અને $10$ $GHz$ ની ફ્રિકવન્સીએ કાર્ય કરે છે તે $500$ $m$ ઊંચાઇનાં પર્વતની ટોચ પર આવેલું છે. પૃથ્વીની સપાટી પર તે ……..$km$ ના મહત્તમ અંતર સુધીની વસ્તુને શોધી (ડીટેકટ) કરી શકે છે. (પૃથ્વીની ત્રિજ્યા $=$ $6.4 \times 10^6$ $m$).
મહત્તમ અને ન્યૂનતમ ટોચ-થી-ટોચ ($peak$ to $peak$) વોલ્ટેજો, અનુક્રમે $14\,mV$ અને $6\,mV$ ધરાવતા $A.M.$ (એમ્પિલપ્યુડ મોડ્યુલેટેડ) તરંગ માટે મોડ્યુલેન આંક $...........$ હશે.
$20\, {kHz}$ આવૃતિ અને $20 \,volt$ મહત્તમ વોલ્ટેજનું મૂલ્ય ધરાવતા સંદેશ સિગ્નલનો ઉપયોગ $1 \,{MHz}$ આવૃતિ અને $20\,volt$ મહત્તમ વોલ્ટેજનું મૂલ્ય ધરાવતા વાહક તરંગને મોડ્યુલેટ કરવા માટે થાય છે. મોડ્યુલેશન અંક કેટલો હશે?
$50\, {m}$ ઊંચાઈના ટાવરની ટોચ પર ટ્રાન્સમિટિંગ એન્ટેના અને $80\, {m}$ ઊંચાઈ પર રિસીવિંગ એન્ટેના છે. લાઇન ઓફ સાઇટ (Line of Sight) મોડ માટે સંચારની અવધિ કેટલા $km$ થાય?