Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલા $\left[ Co \left( NH _3\right)_4 Cl _2\right] Cl ,\left[ Ni \left( H _2 O \right)_6\right] Cl _2,\left[ Pt \left( NH _3\right)_2 Cl _2\right]$ અને $\left[ Pd \left( NH _3\right)_4\right] Cl _2$ સંકીર્ણો ના દરેક ના એક $mole$ માં વધુ પ્રમાણમાં $AgNO _3$ ઉમેરતાં અવક્ષેપિત થતા $AgCl$ ની કુલ સંખ્યા $...........$ છે.
$Cr^{2+}, Mn^{2+}, Fe^{2+}$ અને $Ni^{2+}$ આયનોની ઈલેકટ્રોન રચના અનુક્રમે $3d^4, 3d^5, 3d^6$ અને $3d^8$ છે. નીચાના માંથી કયું એક્વા સંકીર્ણ ન્યૂનતમ અનુચુંકીય ગુણ ધરાવે છે?