Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સંકીર્ણ સંંયોજન $[Co(NH_3)_5Cl_3]$ ના એકે મોલનું જલીય દ્રાવણ $3$ મોલ આયનો આપે છે. આથી જો તે જ સંયોજનના $1$ મોલની $AgNO_3$ ના $2$ મોલ સાથે પ્રક્રિયા થવાથી $2$ મોલ $AgCl_{(s)}$ મળે તો તે સંકીર્ણનું સૂત્ર કયું થશે ?
ધાતુ આયન સાથે બનતા $NH_3$, $CN^{-}, H_2O$ અને $en$ સાથે બનતા સંકીર્ણનો સ્થિરતા અચળાંક $10^{11}, 10^{27}, 10^{15}$ અને $10^8$ છેે, તો તેની સાથે ધાતુ આયન $(M^{2+})$ દ્વારા બનતા સંકીર્ણની સ્થિરતા અચળાંક છે. તો .....
$\left[ Co \left( H _2 O \right)_6\right] Cl _2$ અને $\left[ Cr \left( H _2 O \right)_6\right] Cl _3$ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો વચ્ચેનો તફાવત $......$ છે.