Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રતિચુંબકીય સંકીર્ણ $[NiL_4]$ બનાવવા નિકલ $(Z = 28)$ એ એકઋણભારીય એકદતીય લિગેન્ડ સાથે સંયોજાય છે. તો તેમાં સંકળાયેલુ સંકરણ અને હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે જણાવો.
જો $Co(NH_3)_5Cl_3$ સંયોજનના દ્રાવણમાં $AgNO_3$ ઉમેરવાથી $AgCl$ ના અવક્ષેપ બે આયનીકરણ પામી શકતા ક્લોરાઇડ આયન દર્શાવે તો એનો અર્થ એ થાય કે ..............
$Ni\;(Z = 28)$ ધાતુ સમાન વિધુતઋણતા ધરાવતા એકદંતીય લિગેન્ડ $X^-$ સાથે સંયોજાઇ $[NiX_4]^{-2}.$ અનુચુંબકીય સંયોજન બનાવે છે તો તેની ભૌમિતિક રચના અને નિકલમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે ?