MCQ
નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારાંકનું છે $?$
  • A
    $XH - XL$
  • $ \frac{x_H-X_L}{X_H+x_L} $
  • C
    $ \frac{x_L-X_H}{X_L+x_H} $
  • D
    $XL - XH$

Answer

Correct option: B.
$ \frac{x_H-X_L}{X_H+x_L} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે ચલ વાસ્તવિક સંખ્યાઓ $a < b$ માટે અંતરાલ $(a, b)$ માંની અમુક નિશ્ચિત કિંમતો ધારણ કરે તેને કયાં પ્રકારનો ચલ કહેવામાં આવે છે $?$
કોઈ મોલમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણોસર થતી ચકાસણી નીચેના પૈકી શાનું ઉદાહરણ $?$
‘ઉષ્ણતામાન’ એ કયા પ્રકારના ચલનું ઉદાહરણ છે $?$
અવલોકનોના એક સમૂહનો મધ્યસ્થ 52 છે. સૌથી નાના અવલોકનમાં બેનો ઘટાડો થાય, તો તેવા સમૂહનો મધ્યસ્થ કેટલો હશે ?
એક માહિતીના બધાં અવલોકનોની સમાન કિંમત $16$ છે, તો તેનો બહુલક કેટલો હશે $?$
ગુણોત્તર$-$શ્રેણી $0.5, 0.05, 0.005,...$ નો સામાન્ય ગુણોત્તર કેટલો થાય $?$
ધન વિષમતાવાળા આવૃત્તિ$-$વિતરણમાં શેની કિંમત સૌથી મોટી જોવા મળે છે $?$
જો $g: P \rightarrow Q$ તો ગણ $Q$ ને વિધેય $g$ નો શું કહેવાય $?$
નીચેનામાંથી કઈ કિંમત આપણને મધ્યસ્થ આપશે $?$
વિતરણ $x$ નો વિષમતાંક $– 0.99$ અને વિતરણ $Y$ નો વિષમતાંક $0.90$ હોય, તો નીચેનામાથી કયું વિધાન સાચું છે  $?$