MCQ
‘ઉષ્ણતામાન’ એ કયા પ્રકારના ચલનું ઉદાહરણ છે $?$
  • A
    સંખ્યાત્મક ચલ
  • B
    ગુણાત્મક ચલ
  • C
    અસતત ચલ 
  • સતત ચલ

Answer

Correct option: D.
સતત ચલ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રસારનું શ્રેષ્ઠ માપ કયું છે ?
જો $(M-\bar{x})=-\frac{3}{4} s$ છે $j$ તો ની કિંમત કેટલી થાય $?$
કોઈ એક અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર $55$ છે અને તેને છ સમાન વર્ગ લંબાઈવાળા વર્ગોમાં વિભાજિત કરવાની હોય તો વર્ગલંબાઈ કેટલી થાય $?$
ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર $r$ કેવો હોઈ ન શકે $?$
એક આવૃત્તિ-વિતરણમાં $\bar{x}=12, M=15$ અને $s=12$ છે, તો તેમાં કેવા પ્રકારની વિષમતા જોવા મળે ?
પ્રદેશગણના ઘટક માટે વિધેયની જે વિધેયાત્મક કિંમત મેળવવામાં આવે તે કિંમતોના ગણને શું કહે છે $?$
$6_{P_6}-6_{P_5}$ નું મૂલ્ય જણાવો.
જે સમિષ્ટના કુલ એકમોની સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓ હોય તેને શું કહેવાય $?$
ચલ x નો મધ્યક 4 છે. y = 13 - 2x હોય, તો y નો મધ્યક કેટલો હશે ?
આપેલ માહિતીમાં $60 \%$ અવલોકનોની કિંમતો $19$ થી વધુ હોય, તો તે માહિતીનો ચોથો દશાંશક કેટલો હશે $?$