પાણીની વરાળને આદર્શવાયુ તરીકે સ્વીકારતા $1$ મોલ પાણીનું $100\,^oC$ તાપમાને અને $1$ બાર દબાણે બાષ્પમાં રૂપાંતર થાય ત્યારે થતો આંતરિક ઊર્જાનો ફેરફાર $(\Delta U)$ ............. $\mathrm{kJ\,mol}^{-1}$ જણાવો.
($373\, K$ તાપમાને અને $1$ બાર દબાણે પાણીની મોલર બાષ્પાયન એન્થાલ્પી $= 41\, kJ\, mol^{-1}$ તથા $R= 8.314 \, J-K^{-1}\, mol^{-1})$