Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$25\,^oC$ એ $H_2O$$_{(g)}$ ની નિર્મિત ઉષ્મા $-243 \,KJ$ છે $2500\,C$, ${H_2}_{(g)}\,\, + \,\,\frac{1}{2}{O_2}_{(g)}\,\, \to \,\,{H_2}O_{(g)}$ પ્રક્રિયા માટે .......$KJ$ થશે ?
અચળ કદે પ્રણાલી પર$ 500$ જુલ ઉષ્મા પસાર કરવામાં આવે તો પરિણામે પ્રણાલીનું તાપમાન વધીને $20^oC$ થી $25^oC$ થાય છે. તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ......$J$
$5$ મોલ હિલિયમ વાયુ, $300\, K$ તાપમાને, પ્રતિવર્તીય અને સમતાપીય વિસ્તરણ થઈ $10\, L$ થી $20 \,L$ થાય છે, આ દરમિયાન પ્રાપ્ત થયેલા મહત્તમ કાર્યની માત્રા ..........$J$ છે [નજીકની પૂર્ણાંક] (આપેલું છે$: R = 8.3 \,J \,K ^{-1}\, mol ^{-1}$ અને $\log 2=0.3010$ )
એક રાસાયણિક પ્રક્રિયા $A+B \rightleftharpoons C+D$ માટે, $\left(\Delta_{ r } H ^{\Theta}=80\, kJ\, mol ^{-1}\right)$ એન્ટ્રોપીમાં થતો ફેરફાર $\Delta_{ r } S ^{\Theta}$ એ તાપમાન $T (K$ માં) પર આધારિત છે જે $\Delta_{ r } S^{\Theta}=2 T \left( J K ^{-1} mol ^{-1}\right)$ તરીકે છે.
કયા ન્યૂન્નતમ તાપમાને તે સ્વયંભૂ (આપ મેળે) થશે તે ............ $K$ માં છે. (પૂર્ણાક)