Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$40 \mathrm{~V}$ અને $4 \mathrm{kHz}$ ની આવૃતિ ધરાવતા ઉલટસુલટ ($ac$) વોલ્ટેજ ને $12 \mu \mathrm{F}$ સંધારકતા ધરાવતા સંધારક (કેપેસીટર)ને સમાંતર લગાવવામાં આવે છે. સંધાકરની પ્લેટો વચ્ચે મહત્તમ સ્થાનાંતર પ્રવાહ લગભગ. . . . . . . .થશે.
સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{{E}}=200 \cos \left[\left(\frac{0.5 \times 10^{3}}{{m}}\right) {x}-\left(1.5 \times 10^{11} \frac{{rad}}{{s}} \times {t}\right)\right] \frac{{V}}{{m}} \hat{{j}}$ મુજબ આપવામાં આવે છે. જો તરંગ $100\;{cm}^{2}$ ક્ષેત્રફળ ધરાવતા સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે આપત થાય તો, વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા સપાટી પર $10\, minute$ માં લાગતું વિકિરણ દબાણ $\frac{{x}}{10^{9}} \frac{{N}}{{m}^{2}}$ છે. તો ${x}$ નું મુલ્ય શોધો.