નીચેના પૈકી સાચો ક્રમ જણાવો.
  • Aબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $-$ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $>$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $-$ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $>$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $-$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 
  • Bઅબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $-$ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $>$ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $-$ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $>$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $-$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 
  • Cઅબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $-$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $>$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $-$ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $>$ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $-$ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
  • Dઅબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $-$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $>$ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $-$ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $>$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $-$ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
c
According to \(V.S.E.P.R.\) Theory lone-lone pair repulsion is maximum because lone pair electron held by nuclei of one atom there for occupy more space. Repulsion \(\Rightarrow\) lone pair-lone pair \(>\) lone pair-bond pair \(>\) bond pair-bond pair
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ${H_2}{O_2}$ માં બે ઓક્સિજન પરમાણુઓ વચ્ચે શું હોય છે   
    View Solution
  • 2
    શૂન્ય દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવતો અણુ નીચેનામાંથી ક્યો છે ?
    View Solution
  • 3
    નીચેના માંથી ક્યાં વધુ સહસંયોજક બંધ વાળા અણુ છે   
    View Solution
  • 4
    ઉત્કલન બિંદુનો ખોટો ક્રમ કયો છે?
    View Solution
  • 5
    જલીય દ્રાવણમાં એક દ્વિસંયોજક આયનની (પરમાણુ ક્રમાંક $29$) સ્પીન ફકત ચુંબકીય ચાકમાત્રા .... $BM$ છે.
    View Solution
  • 6
     કયો પરમાણુ પિરામિડ આકારનો છે ?
    View Solution
  • 7
    $\mathrm{NH}_{3}, \mathrm{H}_{2},\mathrm{O}_{2}$ અને $\mathrm{CO}_{2}$ ના વાન ડર વાલ્સ અચળાંક અનુક્રમે $4.17,0.244,1.36$ અને $3.59$ આપેલ છે. નીચે આપેલા વાયુઓ પૈકી ક્યા એકનું પ્રવાહીકરણ સૌથી સરળતાથી થશે ?
    View Solution
  • 8
    નીચેના માંથી ક્યુ સંયોજન હાઇડ્રોજન બંધ બનાવી શકે છે?       
    View Solution
  • 9
    $CC{l_4}$ માં કાર્બનની ચાર સંયોજકતાઓ, નીચેનામાંથી કોના ચાર ખૂણાઓ તરફ ગોઠવાયેલી હોય છે?
    View Solution
  • 10
    નીચેની જોડમાંથી કઇ જોડ સમઇલેક્ટ્રોનિક ઘટકો ધરાવતી નથી?
    View Solution