$56$ ગ્રામ $Fe$ : મોલ = વજન/પરમાણુભાર $= 56/56 = 1$ મોલ
$26$ ગ્રામ $Al$ : મોલ = વજન/પરમાણુભાર $= 26/27 = 0.96$ મોલ;
$108$ ગ્રામ $Ag$ : મોલ = વજન/પરમાણુભાર $= 108/108 = 1$ મોલ
આમ, $C$ ના મોલ વઘુ છે. તેથી $C$ માં પરમાણુઓ સૌથી વઘુ હશે.
$CaCO _{3( s )}+2 HCl _{( aq )} \rightarrow CaCl _{2( aq )}+ CO _{2( g )}+2 H _{2} O _{( l )}$
[બે દશાંશ બિંદુ સુધી ગણતરી કરો]