Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એ ગ્રહની આસપાસ પરિભ્રમણ કરતાં કૃત્રિમ ઉપગ્રહ માટે ગુરૂત્વાકર્ષણ બળ $(F)$ એ તેના કેન્દ્રથી $r$ અંતરે $F \propto r^2$ મૂજબ બદલાય છે. જો તેની કક્ષીય ઝડપ $v_0$ હોય તો....
મંગળ ગ્રહ પાસે બે ચંદ્ર છે. જો એકનો આવર્તકાળ $7\, hours,\, 30\, minutes$ અને કક્ષાની ત્રિજયા $9.0 \times 10^{3}\, {km}$ હોય તો મંગળ ગ્રહનું દળ કેટલું હશે?
બે પદાર્થ જેનું દળ $m_1$ અને $m_2$ છે તે અનંત અંતરે સ્થિર પડેલા છે. હવે તે બંને એકબીજા તરફ ગુરુત્વાકર્ષણ બળને લીધે ગતિ કરે છે. જ્યારે તે બંને એકબીજાથી $r$ અંતરે આવે ત્યારે તેનો સાપેક્ષ વેગ કેટલો થાય ?