$\mathrm{CH}_{3} \mathrm{CONH}_{2}+\mathrm{NaOH}+\mathrm{Br}_{2} \rightarrow\mathrm{CH}_{3} \mathrm{NH}_{2}+\mathrm{NaBr}+\mathrm{Na}_{2} \mathrm{CO}_{3}+\mathrm{H}_{2} \mathrm{O}$


વિધાન $I$ : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી.
વિધાન $II$ : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ-$I$ સૂચિ-$II$
(પ્ર્ક્રિયાઓ) (નિપજો)
નીચે આપેલ વિકલ્પોમાથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો :
