નીચેના સંયોજનો માટે અવકાશીય સમઘટકની કુલ સંખ્યા સંબંધિત સાચો કોડ પસંદ કરો:

$(I)\, [Ma_3b_2c]^{n \pm}\,\,\, (II)\, [M(AB)_3]^{n \pm}\,\,\, (III)\, [Ma_2b_2c_2]^{n \pm}$

$(I)\,\,\,-\,\,\,(II)\,\,\,-\,\,\,(III)$

  • A$4\,\,\,-\,\,\,4\,\,\,-\,\,\,6$
  • B$4\,\,\,-\,\,\,3\,\,\,-\,\,\,5$
  • C$3\,\,\,-\,\,\,3\,\,\,-\,\,\,5$
  • D$3\,\,\,-\,\,\,4\,\,\,-\,\,\,6$
Advanced
Download our app for free and get startedPlay store
d

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણીને નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ ગણતા, ${[Mn{({H_2}O)_6}]^{2 + }}$ માં અયુગ્મિત ઇલેકટ્રોન્સની સંખ્યા ....... હશે. ($Mn$ નો પરમાણુક્રમાંક : $= 25$) 
    View Solution
  • 2
    નીચેના પૈકી ચુંબકીય ચાકમાત્રા (spin only values in $B.M.$) નો સાચો ક્રમ ..............

    (Atomic nos. $Mn = 25,\,Fe = 26,\,Co = 27$)

    View Solution
  • 3
    કેન્દ્રીય અણુ માટે $s p^{3} d^{2}$ સંકરણ ધરાવતું આયન કયું છે ?
    View Solution
  • 4
    $[Ni(DMG)_2]$ સંકીર્ણ સંયોજનને લગતું સાચું વિધાન પસંદ કરો.

     

    View Solution
  • 5
    વનસ્પતિ તથા પ્રાણીઓમાં વધુ પડતા $Cu$ ના ઝેરનો ભાગ દૂર કરવા કઈ કિલેટજન્ય લિગેન્ડનો ઉપયોગ થાય છે?
    View Solution
  • 6
    $[Co( acac)_2BrCl)^{\ominus}$ ના અવકાશીય સમઘટકતાની કુલ સંખ્યા ..... છે
    View Solution
  • 7
    સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો ગુણોત્તર $\mu_{\text {eff }}\left[ Cr ( CN )_6\right]^{3-} / \mu_{\text {eff }}\left[ Cr \left( H _2 O \right)_6\right]^{3+}$ $........$ છે.
    View Solution
  • 8
    $Fe(C_5H_5)_2$ (ફેરોસીન) નુ સાચુ $IUPAC$ નામ ..........થશે.
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 10
    $[Pt(NH_3)_3(Br)(NO_2)Cl]Cl$ ના $IUPAC$ નામ.....
    View Solution