Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2.675\, g$ $CoCl_3.6 NH_3$ (અણુભાર $= 267.5\, g\, mol^{-1}$) ધરાવતા એક દ્રાવણને ધન આયન વિનિમયકમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણમાં મળતા ક્લોરાઇડ આયનની વધુ માત્રામાં $AgNO_3$ સાથે પ્રક્રિયાથી $4.78\, g$ $AgCI$ (અણુભાર $= 143.5\, g\, mol^{-1}$) મળે તો મળતા સંકીર્ણનું અણુસૂત્ર શું હશે?
$FeCl _{3} \cdot 3 H _{2} O , K _{3}\left[ Fe ( CN )_{6}\right]$ અને $\left[ Co \left( NH _{3}\right)_{6}\right] Cl _{3}$, પૈકી આંતર-કક્ષીય સંકીર્ણ કે જે ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ પર પ્રકાશનું શોષણ કરે છે તેની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મુલ્ય $\dots\dots\,B.M.$ છે. [નજીકનો પૂર્ણાંક]