નીચેના સંયોજનો વચ્ચે એરોમેટિક ઇલેક્ટ્રોઅનુરાગી વિસ્થાપન તરફ ક્રિયાશીલતાનો ઘટતા ક્રમ શું છે?

$I.$ ક્લોરોબેન્ઝિન

$II.$ બેન્ઝિન

$III.$ એનિલિનિયમ ક્લોરાઈડ

$IV.$ ટોલ્યુઇન

IIT 1995, Diffcult
Download our app for free and get startedPlay store
b
Reactivity of benzene ring towards towards electrophile depends upon electron density in benzene rings. If electron donating group is attached to benzene ring it will increase the electron density and enhances the reactivity. But if an electron-withdrawing group is attached to benzene ring it will reduce the electron and lowers the reactivity.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    છ હાઇડ્રોકાર્બન માટે પસંદ કરેલા બંધ કોણ  નીચે દર્શાવવામાં આવ્યા છે. આ હાઇડ્રોકાર્બન્સને તેમના $pK_a$ મૂલ્યો અનુસાર, નીચાથી ઉચ્ચતમ સુધી ગોઠવો
    View Solution
  • 2
    નીચે આપેલા સંયુગ્મ બેઈઝો ની બેઝિક સામર્થ્ય ઘટતો ક્રમ શું થશે ?

    ${ }^{-} \mathrm{OH}, \mathrm{R} \overline{\mathrm{O}}, \mathrm{CH}_3 \mathrm{CO} \overline{\mathrm{O}}, \mathrm{C} \overline{1}$

    View Solution
  • 3
    નીચેનામાંથી કયું એક સૌથી સ્થાયી  છે?
    View Solution
  • 4
    ${{\text{3}}^ \circ }{\text{ , }}{{\text{2}}^ \circ }{\text{ ,}}{{\text{1}}^ \circ }$ અને  $\mathop C\limits^ \bullet  {{\text{H}}_{\text{3}}}$ માં કાર્બન મૂલકોની  સ્થિરતાનો ક્ર્મ ક્યો છે
    View Solution
  • 5
    કેન્દ્ર અનુરાગીનો સાચો ક્રમ કયો છે.
    View Solution
  • 6
    નીચેના દરેક જૂથોમાં, કયો સૌથી પ્રબળ  (શ્રેષ્ઠ) કેંદ્રાનુરાગી છે ?
    View Solution
  • 7
    ક્લોરોબેન્ઝિન માધ્યમમાં જુદા જુદા એમાઈનનો સાચો બેઝિકતા ક્રમ કયો છે ?

    $(A) \,\,CH_3-CH_2-NH_2$

    View Solution
  • 8
    કયો સૌથી નબળો બેઇઝ છે.
    View Solution
  • 9
    નીચેના ક્લોરો-સંયોજનમાં સૌથી ઓછી દ્વિધ્રુવીય ચાકમાત્રા કોની છે?
    View Solution
  • 10
    નીચે આપેલા પૈકી ક્યું ખોટું વિધાન છે ?
    View Solution