MCQ
નીચેના વાક્યમાંથી કયા વાક્યનો પદસંવાદ યોગ્ય છે તે જણાવો.
  • A
    રમેશ ગાયની પાછળ ચાલી.
  • B
    મે તાળું કે ચાવી લીધાં નથી.
  • નવરાત્રિમાં બધાં વિદ્યાર્થી ભાગ લેશે.         
  • D
    ગોપી અથવા રમણલાલ આવ્યા હતા.

Answer

Correct option: C.
નવરાત્રિમાં બધાં વિદ્યાર્થી ભાગ લેશે.         
નવરાત્રિમાં બધાં વિદ્યાર્થી ભાગ લેશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free