વિધાન : હાઇડ્રોજીનેશન પ્રક્રિયા માટે, સમૂહ $7-9$ ના તત્ત્વો દ્વારા મહત્તમ સક્રિયતા દર્શાવવા સાથે સમૂહ-$5$ થી સમૂહ-$11$ ની ધાતુઓ સુધી ઉદ્દીપકીય સક્રિયતા વધે છે.
કારણ : સમૂહ $7-9 $ ના તત્ત્વો પર પ્રક્રિયકો સૌથી વધુ પ્રબળતાથી અધિશોષણ પામે છે.
વિધાન $I :$ $Ce ^{4+} / Ce ^{3+}$નું $E ^{\circ}$ મૂલ્ય $+1.74 \,V$ છે.
વિધાન $II :$ $Ce$ એ $Ce ^{4+}$ અવસ્થા કરતાં $Ce ^{3+}$ અવસ્થા માં વધુ સ્થિર છે.
પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
સિરિયમ અંગે નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે?