નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ
લિસ્ટ$-I$ | લિસ્ટ$-II$ |
$a$. પારરક્ત તરંગ | $i$. સાંધા ના દુખાવાની સારવાર માટે |
$b$. રેડિયો દ્વારા | $ii$. પ્રસારણ માટે |
$c$. ક્ષ-કિરણો | $iii$. હાડકામાં પડેલ તિરાડ શોધવા માટે |
$d$. પારજાંબલી કિરણો | $iv$. વાતાવરણ ના ઓઝૉન સ્તર દ્વારા થતું શોષણ |
$a$ $b$ $c$ $d$