નીચેનામાં કયું સંકીર્ણ ભૌમિતિક અને પ્રકાશીય બન્ને સમઘટકતા દર્શાવે છે ?
  • A$Pt(NH_3)Cl_2$
  • B$[Pt(NH_3)Cl_4]$
  • C$[Pt(en)_3]^{4+}$
  • D$[Pt(en)_2Cl_2]$
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ધાતુ કાર્બોનીલની સમઇલેક્ટ્રોનિક શ્રેણીમાં, $CO$ બંધની શક્તિ ક્રમમાં વધવાની ધારણા ક્યાં વિક્લપમાં છે?
    View Solution
  • 2
    ની ઝોન ટેલર અસર  કઈ ઉચ્ચ સ્પિન સંકુલમાં જોવા મળતી નથી
    View Solution
  • 3
    નીચેનામાંથી કયાં સંયોજનની જોડની અયુગ્મિત ઈલેક્ટ્રોનની સંખ્યા સમાન છે?
    View Solution
  • 4
    જો $Co(NH_3)_5Cl_3$ સંયોજનના દ્રાવણમાં $AgNO_3$ ઉમેરવાથી $AgCl$ ના અવક્ષેપ બે આયનીકરણ પામી શકતા ક્લોરાઇડ આયન દર્શાવે તો એનો અર્થ એ થાય કે ..............
    View Solution
  • 5
    વધુ પડતા $AgNO_3$ ની પ્રક્રિયા $CoCl_3 \cdot 6NH_3, CoCl_3 \cdot 5NH_3,CoCl_3\cdot 4NH_3$ સાથે કરતાં ઉતપન્ન થતા $AgCl$ ની તત્વયોગમિતિનો સાચો ક્રમ અનુક્રમે ..........
    View Solution
  • 6
    જ્યારે એક મોલ $[Co(NH_3)_3Cl_3]$ નું સંપૂર્ણ વિયોજન થાય ત્યારે મુક્ત થતા આયનોના કુલ મોલની સંખ્યા કેટલી હશે ?
    View Solution
  • 7
    મધ્યસ્થ ધાત્વિય આયનનો સવર્ગાક છ ધરાવતા સંકીર્ણ $FeCl_3.4NH_3$ માંથી એમોનિયા વાયુ દૂર થતો નથી પરંતુ $AgNO_3$ ના જલીય દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો તે સંકીર્ણનું $IUPAC$ નામ કયું હશે?
    View Solution
  • 8
    $\left[ {Pt{{(N{H_3})}_3}(Br)(N{O_2})Cl} \right]Cl$ નું $IUPAC$ નામ ......... છે.
    View Solution
  • 9
    સમચતુષ્ફલક સ્ફૂટિક ક્ષેત્ર માં $\left[ CoCl _4\right]^{2-}$ નું $d-$ઈલેકટ્રોનિક સંરચના $e ^{ m } t _2{ }^{ n }$. છે.'$m$' અને "અયુગ્મિત ઈલેક્ટ્રોનોની સંખ્યાનો સરવાળો $...........$ છે.
    View Solution
  • 10
    સંકીર્ણ  કે જે પ્રકાશિય પ્રવૃત્તિ બતાવી શકે છે તે કયું છે:
    View Solution