નીચેનામાંથી ભૌમિતિક અને પ્રકાશ એમ બંને પ્રકારની સમઘટકતા કોણ ધરાવી શકશે ?
  • Aડાયકલોરાઈડો બીસ (ઇથીલીનડાયએમાઇન) કોબાલ્ટેટ $(III) $ આયન
  • Bપેન્ટા એમ્માઇન કલોરાઇડો કોબાલ્ટેટ $ (III) $ આયન
  • Cટ્રાય એમ્માઇન ડાયકલોરાઇડો કોબાલ્ટેટ $(III)$  આયન
  • Dટેટ્રા એમ્માઇન ડાયકલોરાઇડો કોબાલ્ટેટ $ (III) $ આયન
Advanced
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $K_3[CoF_6]$ એ ઉચ્ચ સ્પીન સંકીર્ણ છે. આ સંકીર્ણમાં $Co$ ની સંકૃત અવસ્થા ..................... હશે.
    View Solution
  • 2
    નીચેનામાંથી કયો સંકીર્ણ આયન પ્રતિચુંબકીય સ્વભાવ ધરાવે છે ?
    View Solution
  • 3
    $Mn^{2+}$ ના સંકીર્ણક્ષારની ચુંબકીય ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય $5.96\ BM$ છે, જૂ સૂચવે છે કે......
    View Solution
  • 4
    આપેલા સમતલીય ચોરસ સંકીર્ણ વિશે સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 5
    કદના ફેરફારની માપન દ્વારા $NH_4OH$ માંના $CuCl$ નુ દ્રાવણ નમૂનામાંના ક્યા વાયુનો જથ્થો માપવા વપરાય છે ?
    View Solution
  • 6
    નીચેના સંયોજનો માટે અવકાશીય સમઘટકની કુલ સંખ્યા સંબંધિત સાચો કોડ પસંદ કરો:

    $(I)\, [Ma_3b_2c]^{n \pm}\,\,\, (II)\, [M(AB)_3]^{n \pm}\,\,\, (III)\, [Ma_2b_2c_2]^{n \pm}$

    $(I)\,\,\,-\,\,\,(II)\,\,\,-\,\,\,(III)$

    View Solution
  • 7
    નીચે પૈકી ક્યો ઓક્સિડાઇઝિંગ કર્તા છે?
    View Solution
  • 8
    ધનાયનના સવર્ગ આંક વિશેનું કયું વિધાન સાચું છે?
    View Solution
  • 9
    $[Pd(C_6H_5)_2(SCN)_2]$ અને  $[Pd(C_6H_5)_2(NCS)_2]$ વચ્ચે જોવા મળતી સમધટકતા જણાવો . 
    View Solution
  • 10
    તેના જલીય દ્રાવણમાં સંકીર્ણ ક્ષાર $[Cr(H_2O)_4Br_2]Cl$ મા …….કસોટી આપે છે.
    View Solution