વિધાન $I$ : હાઈડ્રોજન પરમાણુના બ્હોરના નમૂના પ્રમાણે આપેલ સ્થિર કક્ષામાંના ઇલેકટ્રોનનું કોણીય વેગમાન કવોન્ટિકૃત છે.
વિધાન $II$ : બ્હોરની કક્ષામાં ઈલેકટ્રોનની વિભાવના (સંકલ્પના), હાઈઝનબર્ગ અનિશ્વિતા સિદ્ધાંતનું ઉલ્લધન કરે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(Image)
તરંગની આવૃત્તિ $\mathrm{x} \times 10^{19} \mathrm{~Hz}$છે. $x=$ ............... (નજીક નો પૂર્ણાક)
$A.$ $n =3, l =0, m =0$
$B.$ $n =4, l =0, m =0$
$C.$ $n =3, l =1, m =0$
$D.$ $n =3, l =2, m =1$
ક્રમ માટે સાયો વિકલ્પ શોધો :