નીચેનામાંથી જાતિ–વિવિધતા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
  • A
    જાતિ સ્તરે રહેલ વિવિધતા છે.
  • B
    પશ્ચિમઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વીયઘાટ કરતાં વધારે છે.
  • C
    આપેલ વિસ્તારમાં જાતિઓની સંખ્યા વધતાં જાતિ વિવિધતામાં વઘારો થાય છે.
  • D
    ઉપરના બધા જ
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $IUCN$ ના રેડલિસ્ટ પ્રમાણો પાછલા $500$ વર્ષમાં કેટલી જાતિઓ લુપ્ત થઈ છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું એક નવસ્થાપન આરક્ષિતનું ઉદાહરણ છે?
    View Solution
  • 3
    ભારતની જૈવવિવિધતાની જાળવણીનો કાયદો પાર્લામેન્ટમાં ક્યારે પસાર થયો?
    View Solution
  • 4
    નાઈલ પર્શને પૂર્વ આફિકાના વિકટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવતા સ્થાનિક સિચલિડ માછલીઓની $.............$ થી પણ વધારે જાતિઓના સમૂહ એકસાથે વિલુપ્ત થઈ ગયો.
    View Solution
  • 5
    નવસ્થાન સંરક્ષણ-અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ?
    View Solution
  • 6
    તે નવસ્થાન સંરક્ષણ નો હેતુ પૂરો પાડે છે.
    View Solution
  • 7
    ઉષ્ષકટિબંધીય વિસ્તાર ઊસ્ચસ્તરની જાતિ સમૃદ્ધિ દર્શાવે છે, કારણ કે

    $A$. ઉષ્ષકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષોથી સાપેક્ષમાં ખલેલ વગરના રહ્યા છે તેથી જાતિ વૈવિધ્યીકરણ માટે લાંબો સમય મળ્યો.

    $B$. ઉષ્ષકટિબંધીય ૫ર્યાવરણ વધુ મૌસમીય (ઋતુકીય) છે.

    $C$. ઉષ્ષકટિબંધીય વિસ્તારમાં વધુ સૌર ઊર્જા પ્રાપ્ય છે.

    $D$. સ્થિર પર્યાવરણ અનોખા વિશીષ્ટિકરણ (નીશ સ્પેશિયલાઇજેશન)ને પ્રોત્સાહિત કરે છે.

    $E$.ઉષ્ષણ કટિબંધીય પર્યાવરણ વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય છે.

    નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    નીચેનામાંથી શેમાં કુદરતમાં (પ્રકૃતિમાં) સૌથી વધુ સંખ્યામાં જાતિઓ છે?
    View Solution
  • 9
    પૃષ્ઠવંશી પ્રાણીઓનું કયું જૂથ સૌથી વધુ સંખ્યામાં નાશપ્રાયઃ પ્રાણીઓ ધરાવે છે ? .
    View Solution
  • 10
    ઉષ્ણ કટીબંધનાં પર મનુષ્ય દ્વારા વસાહતો રચવાથી $2000$ થી વધુ સ્થાનિક પક્ષીઓની જાતિઓ લૂમ થઈ છે.
    View Solution