નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.
  • A$Br_2$ એ ગરમ અને પ્રબળ ની દ્રાવણ $NaOH$/સાથે પ્રક્રિયા કરી $NaBr$ અને $H_2O$ આપે છે.
  • Bઓઝોનની $SO_2$ સાથેની પ્રક્રિયાથી $SO_3$ મળે છે.
  • Cસિલિકોનની $NaOH_{(aq)}$ સાથેની હવાની હાજરીમાં પ્રક્રિયાથી $Na_2SiO_3$ અને $H_2O$ મળે છે.
  • D$Cl_2$ વધુ માત્રામાં $NH_3$ સાથે પ્રક્રિયા કરીને $N_2$ અને $HCl$ આપે છે.
Medium
Download our app for free and get startedPlay store
d
ક્લોરીન વધુ માત્રામાં \(NH_3\) સાથે પ્રક્રિયા કરીને એમોનિયમ ક્લોરાઈડ આપે છે.

\(8N{H_3} + 3C{l_2} \to 6N{H_4}Cl + {N_2}\)

(વધુ માત્રા)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ............. સિવાયનાને ગરમ કરતા વિઘટન પામી ઓક્સિજન આપે છે.
    View Solution
  • 2
    નીચેના પૈકી ક્યા હાઈડ્રાઈડનુ ઉત્કલનબિંદુ સૌથી નીચુ છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયો સૌથી વધારે બેઝિક ઓકસાઇડ છે?
    View Solution
  • 4
    મંદ હાઇડ્રોક્લોરીક એસિડને નીચેનામાંથી કઇ સાંદ્રતા ઉપર ઉકાળીને વધુ સાંદ્ર કરી શકાતું નથી?
    View Solution
  • 5
    $NH_3$ ને ગરમ કરેલા $CuO$ પરથી પસાર કરતા તેનુ ઓક્સિડેશન થઇ .................. બને છે.
    View Solution
  • 6
    વિદ્યુતઋણતાનો ક્રમ નીચેનામાંથી કયો છે?
    View Solution
  • 7
    વાતાવરણમાં વીજળી થવાથી ક્યો વાયુ બને છે?
    View Solution
  • 8
     $O-N-O$ નો બંધકોણ શેમાં મહતમ છે 
    View Solution
  • 9
    બંધ વિયોજન ઊર્જાનો યોગ્ય ક્રમ કયો છે 
    View Solution
  • 10
    નીચેના પૈકી કયુ વિધાન ખોટુ છે ?
    View Solution