$(I)$ આયનીકરણ ઉર્જા $(II)$ આયનીય ત્રિજ્યા
$(III)$ $X_2$ ની બંધ ઉર્જા $(IV)$બાષ્પીભવન એનથાલ્પી
$(I)$ $S_2O_4^{2-}$ $(II)$ $S_2O_5^{2-}$ $(III)$ $S_2O_6^{2-}$
વિધાન $I : Cl _2$ અણુમાં, સહસંયોજક ત્રિજ્યા એ કલોરિનની પરમાણ્વીય ત્રિજ્યા કરતા બમણી હોય છે.
વિધાન $II :$ એનાયનિક (ઋણઆયનીય) સ્પીસીઝોની ત્રિજયા એ તેની પિતૃ (જનક) પરમાણ્વીય ત્રિજ્યા કરતા કાયમ વધારે હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.