Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પૃથ્વીની સપાટીથી $400\,km$ ઊંચાઈ પરથી સ્પેસ શટલ માંથી પૃથ્વી તરફ જોવામાં આવે છે. આંખના કિકિનો વ્યાસ $5\,mm$ અને $500\,nm$ તરંગલંબાઈ છે. તો બે વસ્તુ વચ્ચેનું લઘુતમ અંતર કેટલું હોય તો જોઈ શકે.
દ્વિ પ્રિઝમ પ્રયોગમાં,આંખ માટેનો ભાગ સ્ત્રોતથી $120 \,cm$ અંતરે મુકવામાં આવે છે. બે આભાસી પ્રતિમાઓ વચ્ચેનું અંતર શોધતા $0.075\, cm$ મળે છે. દ્રશ્ય ક્ષેત્રમાં $ 20$ શલાકાઓ પાર કરવા માટે જો આંખના ભાગને $1.92\, cm $ ખસેડવામાં આવે તો પ્રકાશની તરંગલંબાઈ કેટલા .......$\mathop A\limits^o $ થાય?
જ્યારે પીળો પ્રકાશ સમાન જડાઈ ધરાવતા હવાના અને શૂન્યાવકાશના સ્તંભમાંથી પસાર થાય ત્યારે તરંગલંબાઈઓની સંખ્યાનો તફાવત એક મળે છે. તો હવાના સ્તંભની જડાઈ $....\,{mm}$ હશે. [હવાનો વક્રીભવનાંક $=1.0003$, શૂન્યાવકાશમાં પીળા પ્રકાશની તરંગલંબાઈ $=6000 \,\mathring {{A}}$ ]
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં પડદા પર કોઈ બિંદુ આગળ બે તરંગો માટે પથ તફાવત $\frac{1}{8} \times$ તરંગલંબાઈ જેટલો મળે છે.આ બિંદુ આગળ અને મધ્યસ્થ પ્રકાશિત શલાકા પાસે મળતી તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?
માઇક્રોસ્કોપમાં રહેલ વસ્તુકાંચનો વ્યાસ મુખ્યકેન્દ્ર સાથે $\beta $ ખૂણો બનાવે છે. વસ્તુ અને લેન્સ વચ્ચેનું માધ્યમ તેલ છે જેનો વક્રીભવનાંક $n$ છે. તો માઇક્રોસ્કોપનો વિભેદન પાવર ....
યંગના બે સ્લીટના પ્રયોગમાં, સ્લીટો વચ્ચેનું અંતર $0.5$ $mm$ છે અને સ્ક્રીનને $150$ $cm $ દૂર રાખેલ છે. $650$ $nm$ અને $520$ $nm$ એમ બે તરંગલંબાઇ ધરાવતો પ્રકાશપુંજ પડદા પર વ્યતિકરણ મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે.કોમન સેન્ટ્રલ મહત્તમથી જયાં બંને તરંગલંબાઇઓ દ્વારા રચાતી તેજસ્વી શલાકાઓ સંપાત થાય છે,તેનું લઘુત્તમ અંતર .......$ mm$ છે.