$(I)$ આયનની ત્રિજ્યા એ પિતૃ પરમાણુ કરતા મોટી હોય છે.
$(II)$ આયનીકરણ ઊર્જા સામાન્ય રીતે આવર્તમાં વધતા અણુ સંખ્યા સાથે વધે છે.
$(III)$ કોઈ તત્વની વિદ્યુતઋણતા એ ઇલેક્ટ્રોનને આકર્ષિત કરવા માટે એક અલગ અણુની વૃત્તિ છે.
ઉપરોક્ત કયું વિધાન/વિધાનો યોગ્ય છે?
$(i)\, O_{(g)} + e^- \to O_{(g)}^- , \Delta H_1$
$(ii)\, F_{(g)} + e^- \to F^-_{(g)}, \Delta H_2$
$(iii)\, Cl_{(g)} + e^- \to Cl_{(g)}, \Delta H_3$
$(iv)\, O_{(g)}^- + e^- \to O_{(g)}^{2-} , \Delta H_4$
આપેલ માહિતી અનુસાર ખોટું વિધાન કયું છે?
$(i)$ આણ્વિય ત્રિજ્યા $(ii)$ આયનીકરણ ઉર્જા $(iii)$ ન્યૂકિલર ભાર
$A$. $F$ ની ઈલેકટ્રોન પ્રાત્તિ એન્થાલ્પી એ $Cl$ ના કરતાં વધારે ઋણ છે.
$B$. આવર્તકોષ્ટકમાં સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી ધટે છે.
$C$. પરમાણુનીવિદ્યુતઋણતા તેની સાથે જોડાયેલા પરમાણુઓ પર આધારિત છે.
$D$. ઊભયગુણી ઓકસાઈડોના ઉદાહરણો $Al _2 O _3$ અને $NO$ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.