નીચેનામાંથી કઇ પરિસ્થિતિએ ઇલેક્ટ્રિક સ્પાર્કમાંથી $N_2$ વાયુ પસાર કરવાથી સક્રિય નાઇટ્રોજન બનાવી શકાય?
Easy
Download our app for free and get startedPlay store
a
વિદ્યુત સ્પાર્કમાંથી $N_2$ વાયુ નીચા દબાણે (પારાના $2\, mm$ દબાણે) પસાર કરવાથી સક્રિય નાઇટ્રોજન મેળવી શકાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     $F^-$અને $Cl^-$ ને  સંબંધિત નીચેનામાંથી ક્યા વિધાનો યોગ્ય છે ?

    $(i)\,\, Cl^-$ એ $F^-$ કરતાં વધારે આસાનીથી ઈલેકટ્રોન પ્રાપ્ત કે છે 

    $(ii) \,\,Cl^-$ એ $F^-$ કરતાં વધારે સારું રીડક્સન કર્તા છે 

    $(iii)\,\, Cl^-$ નું કદ  $F^-$ કરતાં નાનું છે 

    $(iv)\,\, F^-$ એ $Cl^-$ કરતા વધુ સરળતાથી ઓક્સિડાઇઝ કરી શકાય છે

    View Solution
  • 2
    ના માટે બંધ વિયોજન ઊર્જા સૌથી વધારે છે.
    View Solution
  • 3
    બ્લીચીંગ પાઉડરમાં સાંદ્ર $HCl$ ના થોડા ટીપા ઉમેરતા .....બને છે.
    View Solution
  • 4
    જે પ્રક્રિયામાં $HNO_3$ બેઇઝ તરીકે વર્તતો હોય તેમાં સૌથી પ્રબળ એસિડ તરીકે કોણ વર્તે ?
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યા હાઇડ્રાઇડનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું હશે?
    View Solution
  • 6
    વાતાવરણમાં વીજળી થવાથી ક્યો વાયુ બને છે?
    View Solution
  • 7
    એમોનિયમ ડાયક્રોમેટને ગરમ કરવાથી શું ઉત્પન્ન થાય છે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યો પદાર્થ રેખીય નથી?
    View Solution
  • 9
    ઉમદા વાયુઓના પરમાણુભાર નીચેનામાંથી કયા સંબંધ દ્વારા નક્કી કરવામાં આવે છે?
    View Solution
  • 10
    આયોડિન ........ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકે છે.
    View Solution