નીચેનામાંથી કઇ પરિસ્થિતિએ ઇલેક્ટ્રિક સ્પાર્કમાંથી $N_2$ વાયુ પસાર કરવાથી સક્રિય નાઇટ્રોજન બનાવી શકાય?
  • Aઘણા નીચા દબાણે (પારાના $2\, mm$ દબાણે)
  • B
    ઉંચા દબાણે
  • C
    ઘણા નીચા તાપમાને
  • D
    સાધારણ દબાણે
Easy
Download our app for free and get startedPlay store
a
વિદ્યુત સ્પાર્કમાંથી \(N_2\) વાયુ નીચા દબાણે (પારાના \(2\, mm\) દબાણે) પસાર કરવાથી સક્રિય નાઇટ્રોજન મેળવી શકાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયો હેલોજન કેલીચ(Caliche) માંથી મેળવવાનો આવે છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયુ એક $Fe(II)$ આયનો સાથે જોડાઇને એક ભુરું સંકીર્ણ બનાવે છે?
    View Solution
  • 3
    ${P_4}{O_{10}}$ માં સિગ્મા$\left( \sigma  \right)$ બંધની સંખ્યા કેટલી હોય છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી ઓક્સિએસિડ ક્યો છે?
    View Solution
  • 5
    પોટેશિયમ આયોડાઇડ ના દ્રાવણમાં આયોડીન ઝડપથી દ્રાવ્ય થઇને શું આપે છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યા ઝેનોન સંયોજનમાં $I_3^-$ જેટલી અબંધકારક જોડી છે 
    View Solution
  • 7
    નીચેનામાંથી કોણ કેટેનેશનનો ગુણ સૌથી વધુ ધરાવે છે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી ફોરફરસનુ ક્યુ અપરરૂપ સૌથી સ્થાયી, ગ્રેફાઇટ જેવુ બંધારણ ધરાવતુ અને વિધુતસુવાહક છે ?
    View Solution
  • 9
    $C{O_2},CuO,CaO,{H_2}O$ ની એસિડીક પ્રબળતાનો સાચો ક્રમ નીચેનામાંથી પસંદ કરો.
    View Solution
  • 10
    નીચેનામાંથી સૌથી પ્રબળ એસિડ કયો છે?
    View Solution