Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1$ વાતાવરણ દબાણે પાણીના બાષ્પીભવન માટે $\Delta H$ અને $\Delta S$ ના મૂલ્યો અનુક્રમે $40.63\, kJ/mol$ અને $108.8\,J/K\,mol$ છે. તો આ રૂપાંતર માટે ............. $\mathrm{K}$ તાપમાને ગીબ્સનો શકિત ફેરફાર $(\Delta G)$ શૂન્ય થશે ?
$A\,\, + \,\,\frac{1}{2}\,{O_2}\,\, \to \,\,AO\,\,$ ની $\, - 50\,\,cal\,\,$ અને $\,\,AO\,\, + \,\,\frac{1}{2}\,{O_2}\, \to \,\,A{O_2}\,$ ની $\,100\,\,Kcal\,\,$છે. તો $\,\,A\,\, + \,\,{O_2}\, \to \,\,{\text{A}}{{\text{O}}_{\text{2}}}{\text{ }}$ માટે પ્રક્રિયા ઉષ્મા.....$K\, cal.$ માં શોધો.