Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણીમાં $[Pt(NH_3)_4 Cl_4]$ નું $0.01 $ મોલલ દ્રાવણનું ઠારણબિંદુ અવનયન $0.0054^o $ સે. છે. પાણી માટે $K_f=$ $1.80$ હોય તો ઉપરના અણુ માટે સાચું સૂત્ર કયું થશે?
પ્રક્રિયા ન કરતાં બે વાયુઓ $X$ અને $Y$ અનુક્રમે $20$ અને $45\,g\,mol ^{-1}$ અણુભાર ધરાવે છે. તેમના અનુક્રમે $0.6$ અને $0.45\,g$ ને એક પાત્રમાં ભેગા મૂકવામાં આવે છે. અને મિશ્રણનું કુલ દબાણ $740\,mm\,Hg$ છે.વાયુ $X$નું આંશિક દબાણ $............\,mm\,Hg$ છે.(નજીકનો પૂર્ણાંક)
બે પ્રવાહીઓ $X$ અને $Y$ એ આદર્શ દ્રાવણ બનાવે છે. સમાન તાપમાને $300$ કે, એ $1$ મોલ $X$ અને $3$ મોલ $Y $ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ $550$ મિમી $Hg $ સમાન તાપમાન જો $1$ મોલ $Y$ આ દ્રાવણમાં ફરીથી ઉમેરતા દ્રાવણનું બાષ્પ દબાણ $10 $ મિલી $ Hg $ વધે છે. $X$ અને $Y$ ના તેમની શુધ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ અનુક્રમે કેટલું થાય છે ?