Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ $-\,0.5\,^oC$ હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ $-\,0.2\,^oC,$ માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?
$250\,g$ પાણીમાં $62\,g$ ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને $-10\,^oC$ તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો $K_f,1.86\,K\,kg\,mol^{-1}$ હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો $(g$ માં$)$ છૂટો પડશે?
નિશ્ચિત તાપમાન પર $100$ ગ્રામ પાણીમાં $5$ ગ્રામ બિન-વિદ્યુતવિભાજય દ્રાવણનું બાષ્પદબાણ $2985\,N/{m^2}$ છે, શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $3000N/{m^2}$ છે તો દ્રાવ્યનો અણુભાર $....$ છે.
પાણીમાં $[Pt(NH_3)_4 Cl_4]$ નું $0.01 $ મોલલ દ્રાવણનું ઠારણબિંદુ અવનયન $0.0054^o $ સે. છે. પાણી માટે $K_f=$ $1.80$ હોય તો ઉપરના અણુ માટે સાચું સૂત્ર કયું થશે?